સંતોએ ગાય જેવા બનવું જોઇએ, હાથી જેવા નહીં. ગાય ઘાસ ખાય છે છતાં ઘી-દૂધ-માખણ-છાશ આપે છે. ગાયનું ગોબર પણ કામમાં આવે છે. જ્યારે હાથી શેરડી-ગોળ અને માલ ખાઇને પણ સમાજને કશું આપતો નથી. સંતો-મુનિઓએ ઘાસ એટલે કે હળવો અને સાત્વિક ખોરાક ખાવો જોઇએ. મતલબ સંત-મુનિ એ છે જે સમાજ પાસેથી ખોબામાં લે છે અને દરિયા જેટલું પરત વાળે છે.

0 comments