પ્રેમ એટલે ......

Posted by Duty Until Death | 3:23 AM | 0 comments »

પ્રેમ એટલે હું નહીં…

પ્રેમ એટલે તું ય નહીં…

પ્રેમ એટલે-'હું' થી 'તું' સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…

પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…

પ્રેમ એટલે-પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…

એટલે રાધા જ નહીં…

પ્રેમ એટલે-કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

Note :: This article is taken from Pandit's diaries, this guy define પ્રેમ in a simple manner.

0 comments